વરસાદ ની એ બુંદ પણ એમની યાદ અપાવે છે જ્યારે ધીમે ધીમે વર્શે છે ક્યારેક તો એમના દિલ માં પણ આમ જ વર્ષા થાય અમારાં પ્રેમ ની ... છે એમના હ્રદય માં હજુ પણ અમારું નામ ક્યારેક તો વર્ષા થશે જ એમના પ્રેમ ની...... મારા વહાલા પ્રેમી યુગલો ને સમર્પિત.....☺️☺️