Nojoto: Largest Storytelling Platform

ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે કે પ્રેમ એટલે શું?? પ

ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે કે પ્રેમ એટલે શું??
પણ મારે મન ખરો પ્રેમ એટલે કોઈ ના શરીર ને
પામી લેવું નઈ પણ એ વ્યક્તિને માન આપવું
સન્માન આપવું હંમેશા એ વ્યક્તિની કેર કરવાની
ઈચ્છા થાય એને કંઈ પણ થઈ જાય ને તો આપણને
પણ ના ગમે આજ તો હોય છે ખરો પ્રેમ 
જેમાં કોઈને શરીર થી પામી લેવું નઈ પણ દિલ થી
દિલ નું ખરું કનેકશન ...જ્યાં માત્ર નિસ્વાર્થ પ્રેમ
લાગણી અને વહાલ જ હોય આપવા માટે કેમ કે 
શરીર નો પ્રેમ ઉંમર વધતા પતી જાય છે પણ 
ખરો પ્રેમ દિલ થી દિલનું ખરું આલિંગન હોય છે 
જે આપડે ઘરડા હોઈએ ને તો પણ એટલો જ
હોય જે આપડે યુવાની માં હતા એવો જ બરકરાર 
રહે...આજ મારે મન ખરો પ્રેમ છે ...બાકી બધું
વાસના જેવું ક્ષણિક સમય જતાં બધું અણગમા 
જેવું થઈ જાય....

©RjSunitkumar #ખરા પ્રેમ માટે

sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon486

#ખરા પ્રેમ માટે #Love