Nojoto: Largest Storytelling Platform

આત્મીયતા સંબંધોના કયારેય Break up નથી હોતા, જયા

આત્મીયતા  સંબંધોના કયારેય 
Break up નથી હોતા, 
જયાં માણસને વિશ્વાસ હોય ત્યાં 
Check up નથી હોતા, 
જીવી લો મન ભરીને 
કારણ કે વીતેલા સમયના
 કોઇ Back up નથી હોતા.

©Deep Chandrani
  #nightshayari #shaayari
#temperatures#healing