Nojoto: Largest Storytelling Platform

થોડી હિંમત અને થોડી મહેનત; થોડું ધૈર્ય અને થોડી અ

થોડી હિંમત અને થોડી મહેનત;

થોડું ધૈર્ય અને થોડી અપેક્ષાઓ;

થોડું દુઃખ અને થોડી ખુશીઓ;

થોડી ચુનોતી અને થોડી સફળતાઓ;

થોડા પાસાઓ અને થોડા પરાક્રમો;

થોડી નિરાશાઓ અને થોડી વિજયતાઓ!

©Ganvit Dhinal
  #જીવનકથાઅનેઅનુભવોપરિવર્તનજપ્રગતિ #અનુભવ #મહેનત #motivatation

#જીવનકથાઅનેઅનુભવોપરિવર્તનજપ્રગતિ #અનુભવ #મહેનત #motivatation

5,634 Views