કેહવું ઘણું ઘણું છે નથી કરવી વાત... તોય તારી જ આવે યાદ.. મારા વીચારો માં.મારી વાતો માં તુજ છે... બસ એજ કહેવું છે કે મારી સઘળી લાગણીઓ એક તારા માટે જ છે.. દૂર છુ હું તારા થી.તોય યાદ તારી ક્યારેય ના વિસારી.. . -નેહલ ભોઇ. "નેહ" #ManyThings