Nojoto: Largest Storytelling Platform
nojotouser7877016992
  • 87Stories
  • 43Followers
  • 865Love
    99Views

Nehal Bhoi

Singer...

  • Popular
  • Latest
  • Video
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

કહેવાનું ઘણું છે છતાં હવે વિચારવું પડે છે બોલતા,

પહેલા તો બેધડક વાતો હતા કહેતા,પણ હવે નથી હોઠ ખુલતા.

©Nehal Bhoi
  #rosepetal
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

નવો સંબંધ,નવા લોકો,નવું ઘર,
જૂની ફક્ત ત્યાં હું જ હોઈશ ને!!

©Nehal Bhoi #hands
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

मेरे कान्हाजी का मुझसे प्यार जताना तरफ।

©Nehal Bhoi
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

हमे क्या पता था कि वो दिल नही दिमाग लगाएंगे।।🙂

©Nehal Bhoi
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

एक पल को ऐसा लगा जैसे सांसे ही रुक गई।।

©Nehal Bhoi
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

क्यू बरसो के बाद भी कोई भुलाया नही जाता,
ये जानते हुए कि नही है अब वो अपना,
फिर भी
क्यू याद कीए बिन उसे रहा नही जाता।।

©Nehal Bhoi
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

ખોટેખોટું નાટક કેમ કરે છે!
કહી દેને!હજી પણ તું પ્રેમ કરે છે...

રાતદિવસ મારાં જ વિચારો ને,
છાનુછાપનું Dp ચેક કરે છે..
તો કહી દેને! હજી પણ તું પ્રેમ કરે છે...

કરમસંજોગે ભલે ને આફતના વાદળ મંડાયા,
પણ તારા એક એક ધબકારે નામ મારું ગુંજ્યા કરે છે,
તો કહી દેને!હજી પણ તું પ્રેમ કરે છે....

સત્ય તો એજ કે પ્રેમ ના ઝરણાં તો ફૂટી રહ્યા છે બંને ના મનમાં,
તેથી જ તો જોને બંને જણા એકમેક ની ખુશી ને કાજ દુઆ કરે છે...
સાચે જ! હજી પણ તું પ્રેમ કરે છે...

થઈ જાય છે આંખો નમ ક્યારેક,યાદ આવે છે જયારે જૂની વાતો,
હસવા સાથે ત્યારે આ આંખો રુદન પણ કરે છે....
હા! એ હજી પણ પ્રેમ કરે છે...

©Nehal Bhoi #AkelaMann
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

શું મજાલ કે કોઈ જાણી શકે દર્દ ને!

"neh" હસે બઉ છે.. 😊😊

©Nehal Bhoi #mukhota
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

Your smile  શું મજાલ કોઈની કે કોઈ જાણી શકે દર્દ ને!
"neh" હસે બઉ છે..... 😊😊

©Nehal Bhoi #Smile
acd2759b8257ca35bfb8d313d7cc1b81

Nehal Bhoi

ડર લાગે છે  સુર છેડતા,
ક્યાંક ખોટો છેડાયો તો!
મન ભાગે છે દૂર સુખની ખોજ માં,
આગળ અંધકાર મળી ગયો તો!
"neh" થઈ બેફિકર ચાલતો ખરી,
ક્યાંક કોઈ મંજિલ મળી જાય તો!....

©Nehal Bhoi #Music
loader
Home
Explore
Events
Notification
Profile