Nojoto: Largest Storytelling Platform

કેહવું ઘણું ઘણું છે નથી કરવી વાત... તોય તારી જ આવ

કેહવું ઘણું ઘણું છે 
નથી કરવી વાત...
તોય તારી જ આવે યાદ..
મારા વીચારો માં.મારી વાતો માં તુજ છે...
બસ એજ કહેવું છે કે મારી સઘળી લાગણીઓ એક તારા માટે જ છે..
દૂર છુ હું તારા થી.તોય યાદ તારી ક્યારેય ના વિસારી..

             . -નેહલ ભોઇ.
                 "નેહ" #ManyThings

nojotouser7877016992

Nehal Bhoi

New Creator