Nojoto: Largest Storytelling Platform

અહિં તો અર્થ જ અલગ છે... કશું પામ્યાનો ને પછી ગુમ

અહિં તો અર્થ જ અલગ છે...

કશું પામ્યાનો ને પછી ગુમાવ્યાનો, 
થોડું ચાલ્યાનો ને પછી થાક્યાંનો,
અહિં તો અર્થ જ અલગ છે.

પ્રથમ બાંધ્યાનો ને પછી છૂટયાનો,
જરા થંભ્યાનો ને પછી ડગ્યાનો,
અહિં તો અર્થ જ અલગ છે.

પેલા પડ્યાનો ને પછી ઊભા થયાનો,
સામે ચાલી તર્યાનો ને પછી ડુંબ્યાનો,
અહિં તો અર્થ જ અલગ છે.

સફરે નિકળ્યાનો ને પાછા ફર્યાનો,
રસ્તો  ભુલ્યાનો ને પછી મળ્યાનો,
અહિં તો અર્થ જ અલગ છે.

પેલાં ગમ્યાનો ને પછી ખુત્યાનો,
તારા બન્યાનો ને પછી મટ્યાનો,
અહિં તો અર્થ જ અલગ છે.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I.

©vasim Gaha #Butterfly #Life #Morning #wonderful  #Meaning #nice#niceline
અહિં તો અર્થ જ અલગ છે...

કશું પામ્યાનો ને પછી ગુમાવ્યાનો, 
થોડું ચાલ્યાનો ને પછી થાક્યાંનો,
અહિં તો અર્થ જ અલગ છે.

પ્રથમ બાંધ્યાનો ને પછી છૂટયાનો,
જરા થંભ્યાનો ને પછી ડગ્યાનો,
અહિં તો અર્થ જ અલગ છે.

પેલા પડ્યાનો ને પછી ઊભા થયાનો,
સામે ચાલી તર્યાનો ને પછી ડુંબ્યાનો,
અહિં તો અર્થ જ અલગ છે.

સફરે નિકળ્યાનો ને પાછા ફર્યાનો,
રસ્તો  ભુલ્યાનો ને પછી મળ્યાનો,
અહિં તો અર્થ જ અલગ છે.

પેલાં ગમ્યાનો ને પછી ખુત્યાનો,
તારા બન્યાનો ને પછી મટ્યાનો,
અહિં તો અર્થ જ અલગ છે.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I.

©vasim Gaha #Butterfly #Life #Morning #wonderful  #Meaning #nice#niceline
vasimgaha7376

vasim Gaha

New Creator