Nojoto: Largest Storytelling Platform

White બેટી પઢાઓ બેટી બચાઓ, માત્ર એક સૂત્ર બની ગયું

White બેટી પઢાઓ બેટી બચાઓ,
માત્ર એક સૂત્ર બની ગયું છે,
હજુ પણ સમાજમાં ઘણા લોકોની માનસિકતા As it is છે,
means narrow minded....
હજુ પણ વિચાર બદલાયા નથી,
જ્યારે કંઈ પણ problem આવે તો કહેવામાં આવે,
છોકરી સંસ્કારી નહીં હોય,
Chatecterless હશે,
શું કામ હજુ મનમાં છોકરીઓને એક રમકડું ગણવામાં આવે છે,
       તેના emotion જોડે રમવામાં આવે છે....
તેની value કરવામાં આવતી નથી...
દરેક માં બાપે નાનપણથી દરેક છોકરાને 
છોકરીની respect, રમકડું નાં ગણે એ શીખવાડું જરૂરી છે.
એ છોકરીની no means no સમજો...
એના પર નાં હક જમાવો....

©Meena Prajapati feeling