Nojoto: Largest Storytelling Platform

મારગ મા જાતા જાતા એ મારી સામે તાકતા રહી ગયા કહેવા

મારગ મા જાતા જાતા
એ મારી સામે તાકતા રહી ગયા
કહેવા જેવું બધુજ એ એમની
આંખો થી કહી ગયા
પણ અમે સમજવા માં થોડી 
થાપ કહી ગયા.....

©RjSunitkumar
  #Shahrukh&Kajol
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
Gold Subscribed
New Creator
streak icon748