Nojoto: Largest Storytelling Platform

દરેક સમુદાય પોતાને ઉચ્ચકુળ ના હોવાનુ સાબિત કરવા પ્

દરેક સમુદાય પોતાને ઉચ્ચકુળ ના હોવાનુ સાબિત કરવા પ્રયત્નશીલ હોય છે, પણ કોઈ પણ કુળના હોવુ એ ગર્વ ની વાત છે. 
કુળ નો અગ્રતાક્રમ હોવો એ ભ્રમ અને સંકુચિતતા છે, એના કરતા માનસિક વિચારો થી ઉદાત્ત બનવાનો વ્યક્તિગત પ્રયાસ કરવો જોઈએ..... #મસ્તાન #ગુજરાતી #yqmotabhai #equality #yqgujarati #yqbaba #yqequality

#મસ્તાન #ગુજરાતી #yqmotabhai #equality #yqgujarati #yqbaba #yqequality