Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી કૂંપળો ફૂટે છે, વાતો ખૂટે છે, લાગણી જતા

#જીવનડાયરી
કૂંપળો ફૂટે છે,
વાતો ખૂટે છે,
લાગણી જતાં,
રાતો રુઠે છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

180 Views