#જીવનડાયરી જીવ બાળવા કરતાં, જીવી લેવું સારું. જીંદગી નાની છે તો એને સરળતાથી જીવી લેવી, દેખાદેખી કે વાદ-વિવાદ કરવો નહીં, જે મળે એમાં જ આનંદ મેળવી ઈશ્વરનો આભાર માની અને આનંદથી જીવવું, ક્યારે કોણ બધું જ મૂકીને અનંતની યાત્રાએ નીકળી જશે કોને ખબર... PC- #h_vagharia #વિસામો #જીવનડાયરી #પ્રેમ #જીવન #જીવનનારંગો #life #humanity