Nojoto: Largest Storytelling Platform

તું કાલ પણ Special હતી આજ પણ છો ને આવતા સમય માં પ

તું કાલ પણ Special હતી આજ પણ છો 
ને આવતા સમય માં પણ Special જ રહીશ..

તને સમજુ છું બુધ્ધુ તારી લાગણીઓ ને માન આપુ છું માટે જ આમ પેહલા ની જેમ રાહ જોયા કરું છું ,,
બહુ જ Happy છુ ખુદ થી પણ ખબર નહિ શું ગેરસમજણો આવી ગઈ ને આમ અચાનક થી બધું વેર વિખેર થવા લાગ્યું ,,
ખબર છે તને કઈક તો બહુ વધુ દુઃખ લાગ્યું છે કોઈક વાત નું પણ Sorry યાર,,

#Happy_Friendship_Day (bestu _બુધ્ધુ)

©adhura_sabdo
  #FriendshipDay