#જીવનડાયરી (પપ્પા) મનગમતા લોકો માટે ઈશ્વર, હંમેશા નસીબદાર હોય છે, કારણ કે આપણાં ખરા સમયે, આપણાં ગમતા વ્યક્તિ એમની પાસે હોય છે. ઈશ્વર હંમેશા નસીબદાર હોય છે જ્યારે જ્યારે યોગ્ય સમય આપણો આવે છે ત્યારે ત્યારે આપણાં ગમતાં વ્યક્તિ એમની જ પાસે હોય છે. ©h_vagharia #pappa #life #fathersday #fatherslove #પિતા #જીવનડાયરી #વિસામો