Nojoto: Largest Storytelling Platform

શબ્દ ________કલશોર કાન્હા તારી વાંસળી કરે કલશોર,

શબ્દ ________કલશોર

કાન્હા તારી વાંસળી કરે કલશોર,
લાગે છે ઉપવન માં નાચતો મોર,

કાન્હા તારી વાંસળી કરે કલશોર,
જુઓ કેવી નાચે છે ગોપીઓ ઘનઘોર,

કાન્હા તારી વાંસળી કરે કલશોર,
કરે મીઠો શોર, નાચે જગ બની મનમોર..

©Jeetal Shah #Thoughts 

#Thoughts
શબ્દ ________કલશોર

કાન્હા તારી વાંસળી કરે કલશોર,
લાગે છે ઉપવન માં નાચતો મોર,

કાન્હા તારી વાંસળી કરે કલશોર,
જુઓ કેવી નાચે છે ગોપીઓ ઘનઘોર,

કાન્હા તારી વાંસળી કરે કલશોર,
કરે મીઠો શોર, નાચે જગ બની મનમોર..

©Jeetal Shah #Thoughts 

#Thoughts
jeetalshah2040

Jeetal Shah

New Creator
streak icon448

Thoughts Thoughts #શાયરી