Nojoto: Largest Storytelling Platform

કેહવું ઘણું ઘણું છà«

કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું છે છતાંએ મૌન છું,
ડર લાગે છે, કે હું કોણ છું ?

મને હવે કોઈ સાંભળતું નથી,
માણસોના ટોળા વચ્ચે હું ગૌણ છું.
-સાહિલ-

©sahil #ManyThings 
#ગુજરાતી 
#ગુજરાતી_સાહિત્ય 
#nojotogujrati 
#nojotoગુજરાતી 

Priyanka Gupta jii Chahat Kanchan chanda sharma Chanda
sahil8915063935110

sahil

Bronze Star
New Creator

#ManyThings #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #nojotogujrati nojotoગુજરાતી Priyanka Gupta jii @Chahat Kanchan chanda sharma @Chanda

595 Views