Find the Best ManyThings Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove many trust few do wrong to none, how many love yourself albums are there, how many love languages are there, how many glasses of water to drink in a day, many many happy returns of the day meaning in hindi,
KASTURI
કેહવà«àª‚ ઘણà«àª‚ ઘણà«àª‚ છે બોલી શકાય નહીં બોલ્યા વિના સમજી શકે એવું જો હોય કોઈ......... ©Kasturi #ManyThings
misschaudhari122
કેહવું ઘણું ઘણું છે કહેવુ ઘણું છે, બસ તું એક મોકો તો આપ, કહેવું ઘણું છે, તે આપેલા જખમો નોં હિસાબ તો આપ,કહેવું ઘણું છે, તું એક વાર આ તુટેલા દિલ ની વાત તો સાભાળ, કહેવું ઘણુ છે તું એક વાર આપણે સાથે વિતાવેલ પળોમાં મા તો ખોવાઈ જો. ©misschaudhari122 #કહેવું #gujarati #Shayar♡Dil☆ #shayri #ManyThings
#કહેવું #gujarati Shayar♡Dil☆ #shayri #ManyThings
read moresam90
કેહવું ઘણું ઘણું છે kehvu ghanu che pan sabdo khute che, daudvu ghanu che pan manzil khute che, Anubhavyu aetlu ke have bharoso khute che. ©sam90 #gujarati #viral #gujarat #gujaratishayari #gujaratiquotes #viral #ManyThings
रा’ सोमदेवसिंह
કેહવું ઘણું ઘણું છે કેહવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહિ બોલ્યા વિના સમજી જાય શું એવું થાય . #ManyThings
Nehal Bhoi
કેહવું ઘણું ઘણું છે નથી કરવી વાત... તોય તારી જ આવે યાદ.. મારા વીચારો માં.મારી વાતો માં તુજ છે... બસ એજ કહેવું છે કે મારી સઘળી લાગણીઓ એક તારા માટે જ છે.. દૂર છુ હું તારા થી.તોય યાદ તારી ક્યારેય ના વિસારી.. . -નેહલ ભોઇ. "નેહ" #ManyThings
imran pathan
કેહવું ઘણું ઘણું છે કહેવું ધણું ધણું છે પણ કાંઈ સમજાતું નથી, દિલ ની વાત હોંઠો પર કેમ આવતી નથી..! # ઇમરાન પઠાણ *અમન* #ManyThings
Krishna Vekariya
કેહવું ઘણું ઘણું છે પણ જ્યારે શબ્દો મળે છે ત્યારે વ્યક્તિ ની લાગણી વચ્ચે આવે છે. #ManyThings
vardha chaudhary
કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું, ઘણું છે બોલી શકાય નહીં કહેવું ઘણું, ઘણું છે બોલી શકાય નહીં બોલ્યા વિના એ કહી દે શું એવું ના થઇ કઈ હૈયા ને બોલવું છે હોંઠોં છે ચુપ શરમ માં હૈયા ને બોલવું છે હોંઠોં છે ચુપશરમ માં #ManyThings
mojilo
🌱💕🌱 कौन से चेहरे के पीछे कौन क्या राज छुपाये बैठा है..!!❤️ 💕🌱💕 कोई ना जाने कौन यहाँ दिल में क्या क्या दबाये बैठा है..!!❤️ Good morning #ManyThings
mojilo
बड़े ही अदब और प्रेम से लिखा, बहना तेरा और मेरा रिश्ता, दूर होकर भी तू दिल में रहती, तेरी यादे खुशियों की लहर सी बहती है। GOOD morning Sister 💕 #ManyThings