Nojoto: Largest Storytelling Platform

મમ્મીએ એકવાર કહ્યું કે, ' આંખ માં આસુ ત્યારે જ આવ

મમ્મીએ  એકવાર કહ્યું કે, '
આંખ માં આસુ ત્યારે જ આવે, 
જ્યારે તમે સાચા હોવા છતાં,
તમને સમજાવા વાળું કોઈ ન હોય...'

©Dhara
  #boat sorry for you may TR place
dhara2336038217779

Dhara

New Creator

#boat sorry for you may TR place #Life

36 Views