Nojoto: Largest Storytelling Platform

આ વાતાવરણ નો પલટો તને સુ ડરાવતો આ વાવાઝોડા નો ઝાપટ

આ વાતાવરણ નો પલટો તને સુ ડરાવતો
આ વાવાઝોડા નો ઝાપટો તને શું ડરાવતો 
આવા કઈક વાવાઝોડા તે ફાગોળી નાખ્યા "નવાબ" ...
આ તોફાની વાતાવરણ શું કરી લેવાનું તારું...
આવા કંઇક પોતાના ને પલટી મારતાં જોયા તે "નવાબ"

©NAWAB WRITER
  #Love #શાયર #શબ્દ #શાયરી #shayar #shayari #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય

Love #શાયર #શબ્દ #શાયરી #Shayar shayari #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #शायरी

111 Views