ગઈકાલના અને આજના સૂર્યોદય વચ્ચે અંતર માત્ર એક સૂર્યાસ્તનું જ હોય છે, છતાં ગઈકાલ અને આજ ની વચ્ચે ઘણું બધું બદલાઈ ચૂક્યું હોય છે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #અંતર