Nojoto: Largest Storytelling Platform

હરખ એટલે ઘણી વખત મુશ્કેલીઓને અજાણતા જ તમારી જિં

હરખ એટલે 
ઘણી વખત 
મુશ્કેલીઓને અજાણતા જ 
તમારી જિંદગીના સરનામે 
આવવાનું આમંત્રણ આપતું 
ત્રણ અક્ષરનું ઈનવીટેશન કાર્ડ. 
🖊જાગૃતિ તન્ના "જાનકી" #હરખ
હરખ એટલે 
ઘણી વખત 
મુશ્કેલીઓને અજાણતા જ 
તમારી જિંદગીના સરનામે 
આવવાનું આમંત્રણ આપતું 
ત્રણ અક્ષરનું ઈનવીટેશન કાર્ડ. 
🖊જાગૃતિ તન્ના "જાનકી" #હરખ