Nojoto: Largest Storytelling Platform

હોઠ બિચારા મૌનની આંગળી પકડી છાનામાના બેઠા છે, ને અ

હોઠ બિચારા મૌનની આંગળી પકડી છાનામાના બેઠા છે,
ને અળખામણી આંખો ઇશારાના સહારે વાતો કર્યા કરે છે.
મેર મલ્હાર.
#meddy's poetry.

©Mer Munnabhai #sunkissed
હોઠ બિચારા મૌનની આંગળી પકડી છાનામાના બેઠા છે,
ને અળખામણી આંખો ઇશારાના સહારે વાતો કર્યા કરે છે.
મેર મલ્હાર.
#meddy's poetry.

©Mer Munnabhai #sunkissed