Nojoto: Largest Storytelling Platform

જિંદગીભર માટે તારી યાદ અમારા સ્મરણોમાં રાખી ને તમે

જિંદગીભર માટે તારી યાદ અમારા સ્મરણોમાં રાખી ને તમે ચાલ્યા ગયા...
આજે શબ્દો પણ શબ્દોમાં ખૂટી ગયા નાધરીયા હતા   એવા સમાચાર આવી ગયા..
યાદ તારી જિંદગી ના અંતિમ ક્ષણ સુધી રહેવાની જ છે તેના ઘણા કારણો પણ છે કેમકે તું અમારા પડદા પર છવાઈ ગયેલું છે..
બોર્ડ પર લખાઈ ગયેલું ભૂસી શકાય છે પણ અમારા હૃદયમાં લખાઈ ગયેલ શબ્દો ક્યાંથી ભૂસવા...

આજે પણ અમારી સ્મરણશક્તિ તને તેજ ત ઇચ્છાથી જ જોવે છે આજે પણ અંધકારથી પણ ડર લાગે છે કારણકે તમે અંધકારમાં  ચાલ્યો ગયેલો છે.
ભલે તમે વાસ્તવિક રૂપમાં નથી અમારી સાથે પણ કાલ્પનિક રૂપમાં હંમેશા અમારી સાથે જ છો
બસ બે શબ્દ એમને કહેવાના છે આટલી ઉતાવળ કરવાની જરૂર નથી અમે સતત અમારી પડદા પરની કામગીરી અમને તમારી સાથે જોડી રાખશે ઈશ્વર તમારી આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના #SushantSinghRajput #Broken💔Heart #miss U………