Nojoto: Largest Storytelling Platform

White હવે સરવાળા કે બાદબાકીનો ડર નથી થઉં આબાદ કે બ

White હવે સરવાળા કે બાદબાકીનો ડર નથી
થઉં આબાદ કે બરબાદીનો ડર નથી

જે કંઈ લખ્યું છે એ સાચું ને સચોટ છે
હવે સરકારી કે અખબારીનો ડર નથી

ખબર છે ને, કે સિંહના ટોળા ના હોય
કોંક્રિટના જંગલની આબાદીનો ડર નથી

ફના થવું મંજૂર છે પણ નમતું નહીં જોખાય
પીઠ પાછળ વાળ કરનાર શિકારીનો ડર નથી

ને જિંદગી છે, નાવડી હાલક ડોલક તો થવાની
હવે ભલે આવે તોફાન સવારીનો ડર નથી

જયકિશન દાણી
૨૭-૦૧-૨૦૨૫

©Jaykishan Dani ડર નથી  બેસ્ટ ગુજરાતી શાયરી
White હવે સરવાળા કે બાદબાકીનો ડર નથી
થઉં આબાદ કે બરબાદીનો ડર નથી

જે કંઈ લખ્યું છે એ સાચું ને સચોટ છે
હવે સરકારી કે અખબારીનો ડર નથી

ખબર છે ને, કે સિંહના ટોળા ના હોય
કોંક્રિટના જંગલની આબાદીનો ડર નથી

ફના થવું મંજૂર છે પણ નમતું નહીં જોખાય
પીઠ પાછળ વાળ કરનાર શિકારીનો ડર નથી

ને જિંદગી છે, નાવડી હાલક ડોલક તો થવાની
હવે ભલે આવે તોફાન સવારીનો ડર નથી

જયકિશન દાણી
૨૭-૦૧-૨૦૨૫

©Jaykishan Dani ડર નથી  બેસ્ટ ગુજરાતી શાયરી