Nojoto: Largest Storytelling Platform

ભીડ ભર્યા શહેર માં એક તુજ ..મુજને વ્હાલો લાગ્યો ચો

ભીડ ભર્યા શહેર માં એક તુજ ..મુજને વ્હાલો લાગ્યો
ચોપાટી ના દરિયા માં એક તુજ ...મુજને મીઠો લાગ્યો
બોમ્બે ના વડા પાવ થી પણ તુ જાયકેદાર લાગ્યો
શહેરો ના મકાનો કરતા...તારા દિલ માં વિસામો લાગ્યો
બસ તું ને તુજ...એક મારો પોતાનો લાગ્યો #શહેર #નીલમ #પ્રેમ #દિલ

#શહેર #નીલમ #પ્રેમ #દિલ #શાયરી