Nojoto: Largest Storytelling Platform

World Poetry Day 21 March *૨ાધા કૃષ્ણ* તું કાનુડો

World Poetry Day 21 March *૨ાધા કૃષ્ણ*

તું કાનુડો કાળો, 
હું છું રાધા ગોરી... 
તું ગોકુળ નો કનૈયો, 
હું બરસાનાની નવલ કિશોરી... 
તું નંદ-જશોદા નો જાયો, 
હું વૃષભાનુ કિર્તી ની છોરી... 
તું શ્યામ મીરાંને, 
હું રાધા કૃષ્ણ ની દિવાની... 
તું મિત્ર સુદામા નો,
હું સખી ગોપીઓની...

રચનાકાર: જીનલ ડુંગરાણી "જીનુ"

©jinal dungrani"jinu"
  radha krishna
#worldpoetryDay2023

radha krishna #worldpoetryDay2023 #Love

147 Views