Nojoto: Largest Storytelling Platform

ABCD ના લીધે કકકો હેરાન છે. modern બનવામાં બારાખડી

ABCD ના લીધે કકકો હેરાન છે.
modern બનવામાં બારાખડી કયાં યાદ છે? 
સાહિત્ય નો રસથાળ કયાં દરરોજ પીરસાઇ છે? 
એ તો where and what  વચ્ચે અટવાઈ છે. 
માતૃભાષા નું મહત્વ કયાંક તો ઓછું અંકાઈ છે
જેના કારણે લોકો ABCD મા અટવાઈ  છે.

©Nidhi Adhyaru
  #LongRoad #shahitya #matrubhashadivs #modern #gijarati #Quote