Nojoto: Largest Storytelling Platform

કોણ કહે છે કે દિકરી છે પારકી થાપણ... એ તો છે સમગ્ર

કોણ કહે છે કે દિકરી છે પારકી થાપણ...
એ તો છે સમગ્ર પરિવારનું ઢાંકણ...
પ્રભુ દિકરીઓને આપે છે એવું ડહાપણ...
માટે તો એમની વિદાયે ભીંજાય છે પાંપણ...

©Vishal Zaveri #HappyDaughtersDay
#daughter 
#DaughtersDay 
#deepthought 
#lovethoughts 
#Daughters 
#daughterslove
કોણ કહે છે કે દિકરી છે પારકી થાપણ...
એ તો છે સમગ્ર પરિવારનું ઢાંકણ...
પ્રભુ દિકરીઓને આપે છે એવું ડહાપણ...
માટે તો એમની વિદાયે ભીંજાય છે પાંપણ...

©Vishal Zaveri #HappyDaughtersDay
#daughter 
#DaughtersDay 
#deepthought 
#lovethoughts 
#Daughters 
#daughterslove