Nojoto: Largest Storytelling Platform

Best DeepThought Shayari, Status, Quotes, Stories

Find the Best DeepThought Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about beegees how deep is your love lyrics, heart deep to the lungs, deep love romantic urdu poetry, deep love romantic messages for her, deep love relationship quotes,

  • 179 Followers
  • 371 Stories

Vishal Zaveri

જ્યારે માણસને વાગે છે.. 
ત્યારે જ એ જાગે છે...

નહિ તો સીધી વાતમાં પણ.. 
એ ઊંધા રસ્તે ભાગે છે...!

©Vishal Zaveri #viral #nojoto #yourquotemine #youtube #deepanddark #deepthought

Vishal Zaveri

ઘણી વખત સંબંધ રાખવા 
દાદાગીરી સહેવી પડે છે,

ઘણી વખત સંબંધ તોડવા 
અસલિયત કહેવી પડે છે...

©Vishal Zaveri #viral #motivate #Motivational 
#deepthought  #deepimpact

Vishal Zaveri

Village Life 
લાગણીમાં ભીનાશ હોય જ છે, 
પણ જ્યારે તેને ગણિત સ્પર્શે એટલે એના બાષ્પીભવનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે..!!

©Vishal Zaveri #villagelife #viral #nojoto #Feel #youtube #yourquotemine #deepthought

Vishal Zaveri

ગિનને જાઉંગા તો ગિન નહીં પાઉંગા
કી કિતની બાર યે લગતા હૈ,
કી અબ જીને કે લીયે કયા હી બચા હૈ,
કિતની બાર યે લગતા હૈ કી
ઈસ સબ સે તો મરના અચ્છા હૈ,
કિતની બાર યે લગતા હૈ કી
મૈં કાફી નહીં હું,
કિતની બાર યે લગતા હૈ કી
મૈં જરૂરી નહીં હું,
કિતની બાર યે લગતા હૈ કી
મૈં પુરા નહીં હું...

©Vishal Zaveri #feel #heart #viral #deepthought #youtube #yourquotemine #nojoto #Life

Vishal Zaveri

જ્ઞાન એટલે 
આપણે શું કરી એ એનું ભાન, 
ને ભાન એટલે 
ક્યારે શું ન કરવું એનુ જ્ઞાન....

©Vishal Zaveri #viral #nojoto #youtube #yourquotemine #deepanddark #deepthought #deepimpact

Aacky Verma

आज कल का माहौल  बोहोत बदल गया है रिश्ते रिश्ते नही रहे  जैसे कोई स्वादिष्ट फल गल गया है ये कोई त्रेता युग तो है नही  जो सब अच्छे से रहे ये तो कलयुग है  जो सब पर अपना असर कर गया है  #DeepThought #Shayari #sayari #kalyug #rishte #Mahol #aackyshayari #Tretayug

read more

Vishal Zaveri

heart કિસ્મત થી મળે છે સાચા સંબંધો
બાકી ઘણી એવી નદીયો છે,
જે સૂકી પડી છે,
પછી ભલેને બંધાયા હોય બંધો...

©Vishal Zaveri #Heart #viral #youtube #nojoto #YourQuoteAndMine #deepthought

Vishal Zaveri

ઉમ્મીદ જો હોતી હૈ ના,
ઉમ્મીદ ઈસ દુનિયા કા સબસે બડા ધોખા હૈ
જો આપકો યે કહેતા હૈ કી 
યે ચીજે મુમકીન હૈ,
ઔર અગર યે ચીજે મુમકીન હૈ તો
વો આપકે લીયે હો શકતી હૈ
વો આપકે પાસ આ શકતી હૈ,
લેકીન હર કીસીકો હર ચીજ નહીં મીલતી હૈ
હર કીસકો મુકકમલ જહાં નહીં મીલતા હૈ...

©Vishal Zaveri #udaan #life #deepthought 
#viral #youtube #story 
#hamariadhurikahani #relationship

Nakara

Vishal Zaveri

બુફેનો જમાનો છે,
નથી બેસતી હવે પંગત,
સંગતમાં તો છે હર કોઈ 
પણ કહેવું કોને અંગત?

©Vishal Zaveri #Life #viral
#Quotes #Nojoto #thought 
#deepthought #Feel #alone
loader
Home
Explore
Events
Notification
Profile