Nojoto: Largest Storytelling Platform

White થયું જરાક સ્પર્શી લઉં તને ને મેહસૂસ કરી લઉં

White થયું જરાક સ્પર્શી લઉં તને 
ને મેહસૂસ કરી લઉં ખુદને 
ક્યાં અલગ છીએ આપણે 
કે ના અનુભવી શકું તુજને

©Niketa Shah
  #Couple#niketashah1812wprdsarelive