Nojoto: Largest Storytelling Platform

લોકો કહે છે કે માણસ માટીનો બનેલો છે. પણ મારું માનવ

લોકો કહે છે કે માણસ માટીનો બનેલો છે. પણ મારું માનવું છે કે માણસ લાગણીઓનો બનેલો છે. માણસને અન્ય પ્રાણીઓથી જુદું પડતું કૈક હોઈ તો એ છે લાગણીઓ. જો કે એવું નથી કે પ્રાણીઓને લાગણી નથી હોતી, કુતરાઓ વફાદાર હોઈ છે, ખુશી અને દુખ વ્યક્ત કરે છે. ગાય- બળદને પણ રડતા જોયા છે. પણ પ્રાણીઓ કરતા માણસો પાસે વધુ લાગણીઓ છે. માણસો લાગણીને બોલીને વ્યક્ત કરી શકે છે.

©Devang Limbani follow me instagram
Devang Limbani official