Nojoto: Largest Storytelling Platform

કહ્યો કોઈએ રામબાણ મને, તો ખોટું લાગી ગયું "કેટલો સ

કહ્યો કોઈએ રામબાણ મને, તો ખોટું લાગી ગયું
"કેટલો સહજતાથી દૂર કરે સંતાપ તુ!", તો ખોટું લાગી ગયું

આદત હતી જે આંખોમાં સ્મિત જોવાની બધાને...
મે પાછળ દફન દરિયો બતાવ્યો,તો ખોટું લાગી ગયું!

.

©सहज #gujarati #કવિતા #શાયરી #Nojoto #એકલો #sahaj
#દુનિયા #દુનિયાદારી #વિચારો 
#grey

nojotouser8932619599

सहज

New Creator