Nojoto: Largest Storytelling Platform

તાળા ભલે તું તોડતો રેહ, તોલી તોલી ને ચાવી તો તને મ

તાળા ભલે તું તોડતો રેહ, તોલી તોલી ને
ચાવી તો તને મળશે ફક્ત આંખ બોળી ને

બધુ ક્યાં જવા દેવુ જ છે તારે, મન ખોલી ને
બસ અમથી વાતો જ કરવી છે મન કોરી ને

©Dear Dhruv #Nojoto #lonely #SAD #One #tears #gujarati #Prem 

#ColorfulUmbrella

dhruvsolanki2368

Dear Dhruv

New Creator