Nojoto: Largest Storytelling Platform

#દિવાળી કેટલે સુધી સારી દિવાળી માં જરુરી નથી કે

#દિવાળી કેટલે સુધી સારી 

દિવાળી માં જરુરી નથી કે દરેક વ્યક્તિ દિવાળી મનાવી શકે છે આ દેશમાં કેટલાક લોકો એવા પણ છે જે દર વર્ષ દિવાળી જેવો પાવન પર્વે ને મનાવી નથી શકતા એવાં લોકો ની જો તમે મદદ કરો તોજ તમારી દિવાળી સારી થઈ કહેવાય, 
      
 🌹હેપ્પી દિપાવલી મિત્રો🌹

©Ruchit Valand #દિવાળી 
#Ruchitvaland