Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી -વાસ્તવિકતા- માણસ જીવતો હોય, તો લોકો એ

#જીવનડાયરી
-વાસ્તવિકતા-
માણસ જીવતો હોય,
 તો લોકો એવું વિચારે,
આને મળવું નથી,
અને માણસ દુનિયા છોડી દે, 
તો એવું વિચારે કે 
હવે તો દુનિયામાં જ નથી,
 તો શું જવું.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  પોતાના જ છે અહીં, મળી લો, કાલ એ નહીં હોય તો એને યાદ કરવાનો મતલબ નથી,
જીવતા મળ્યા નહીં પોતાના અહમને લીધે અને મૃત્યુ બાદ લાગણી ખોટી ન દેખાડો.
.
.
#lonelynight #LastNight #Things #todayathoughts #મુલાકાત #આખરી_સફર_લાગણીની #જીવનડાયરી #વિસામો

પોતાના જ છે અહીં, મળી લો, કાલ એ નહીં હોય તો એને યાદ કરવાનો મતલબ નથી, જીવતા મળ્યા નહીં પોતાના અહમને લીધે અને મૃત્યુ બાદ લાગણી ખોટી ન દેખાડો. . . #lonelynight #LastNight #Things #todayathoughts #મુલાકાત #આખરી_સફર_લાગણીની #જીવનડાયરી #વિસામો

133 Views