Nojoto: Largest Storytelling Platform

વેકૂર છે વાગોળાયેલી, ને પાણી છે આછુ શું થશે મારા મ

વેકૂર છે વાગોળાયેલી, ને પાણી છે આછુ
શું થશે મારા મન ને કિંજલ પર વિશ્વાસ

ઉરે ઉડે છે હાશ, ને નભય દુભ્યા છે આજ
કિંજલ ના પ્રણયપ્રાણ પામી રહ્યા છે વિશ્વાસ

વ્હાલમ ને મળ્યો વ્હાલ, ને હૂંફય મળી છે આજ 
 કિંજલ આજ પામી લેશે પુણ્ય નો વિશ્વાસ

જોડાતા છે શ્વાસ, ને છૂટ્યા પડ્યા છે આસ્વાદ 
કહે આ ધ્રુવ તારો, કિંજલ ના થ્યા છે વિશ્વાસ

©Dhruv Solanki #kinjal #viswas #Trend## 

#Love

dhruvsolanki2368

Dear Dhruv

New Creator