Nojoto: Largest Storytelling Platform

મેદાને જઈ મુઠીયુ વાળો તમે,તો તમને મર્દ કેમ કહી દઉ

મેદાન જઈ ના કરો માર માર તમે,તો તમને મર્દ કેમ કહી દઉ

અને સમરાગણમા રાજપુતો,બીક શુ હોય મૌતની 
ન્યા કાયરતાથી સરમાવ,તો તમને મર્દ કેમ કહી દઉ

સરખે સરખા પલ્લા હોય,બે કૌર હાથે તલવાર ભલ્લા  હોય,તો લડો તો માનુ વીર
પણ ચડતી પડતીના મોકા જોઈ પીઠ પાછળ વાર કરો તમે,તો તમને મર્દ કેમ કહી દઉ 

સામે હાથી હોય કે ધોડા,તારી તો તલવાર કાફી છે
પણ ટાણે પલવાર ની પાછી પાની કરો,તો તમને મર્દ કેમ કહી દઉ

તને રાણા ની વીર-વાતોનો જ,નશો હોવા જોઈએ મેદાનમા ન્યા દારુ પી ડગલા માંડ તુ ડગમગતા તો તને મર્દ કેમ કહી દઉ

મર્દના કામ સમરાંગણ સુધી જ,સિમીત નથી સુરવીર.
કોઈ પરનારી તરફ કુ-દ્રષ્ટી માંડ,તો તને મર્દ કેમ કહી દઉ..

"રવીદાન" ગોતે જ છે ઈ સપુતોના વારસદારને,જેના લોહીમા વિરતાના વરસાદ વરસે છે.
બળાત્કારી,દેશદ્રોષી ને એના બારણે જઈ પછાડે,
એને જ મર્દ હુ કહી દઉ..એને મર્દ કહી દઉ..

©RAVIDAN GADHVI વાતુ પંચાતની પાંચ નવળી બજાર કરે 
"રવી" છુ એક વાતમા શેર લોહી વધારી શકુ,તમે એક વાહ તો આપો

મોજના  દોરા ફોડી મોજ ની દાઢી કરી દઉ.તમે એક વાહ તો આપો.
નામર્દમા મર્દાનગી બેઢી કરી દઉ.તમે એક વાહ તો આપો.

વીર રસ બેશક સરસ છે પણ છતા,
વીરને વીરતાથી પણ આગળ કરી શકુ,તમે એક વાહ તો આપો..