*વસ્તી વધારો* ૧૬-૭-૨૦૨૨ વસ્તી વધારો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, ને મોંઘવારી એનાથી પણ વધુ ઝડપથી વધી રહી છે, ખાલી નથી વધી માણસાઈ; આ દુનિયામાં વસ્તી વધારા સામે માણસાઈ ઘટીને સપાટીએ બેસી ગઈ છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #વસ્તી વધારો.... #Nojot #selflove