Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી સંપત્તિ ભેગી કરો તન તોડ મેહનત કરી, અંત

#જીવનડાયરી
સંપત્તિ ભેગી કરો તન તોડ મેહનત કરી, 
અંતે બીજાનાં નામે લખી દેવાની, 
છતાં અભિમાન મૂકવું નથી.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  માણસને ખબર હોવા છતાં અબુધ બનીને જીવવું છે, પછી અંત સમયે આંખ ઉઘડે એનો કોઈ અર્થ નથી.

#જીવનડાયરી #વિસામો #સમજણ #અંતિમ #Life #Love #Failure #Family #Value

માણસને ખબર હોવા છતાં અબુધ બનીને જીવવું છે, પછી અંત સમયે આંખ ઉઘડે એનો કોઈ અર્થ નથી. #જીવનડાયરી #વિસામો #સમજણ #અંતિમ Life Love #Failure #Family #Value

800 Views