Nojoto: Largest Storytelling Platform

દુઃખ એટલુ વજન દાર નથી કે એક દોરડે જિંદગી લટકાવી પ

દુઃખ એટલુ વજન દાર નથી કે 
એક દોરડે જિંદગી લટકાવી પડે 
કોઈ પોતાનું મળે તો એના ખભે 
માથું મૂકી રડી લેજો મન હળવું 
થઇ જાશે #dilbechara #susantshinghrajput #gujarati #sayari #vichar
દુઃખ એટલુ વજન દાર નથી કે 
એક દોરડે જિંદગી લટકાવી પડે 
કોઈ પોતાનું મળે તો એના ખભે 
માથું મૂકી રડી લેજો મન હળવું 
થઇ જાશે #dilbechara #susantshinghrajput #gujarati #sayari #vichar
sarvaiyasiddhraj3418

denger sayar

New Creator