Nojoto: Largest Storytelling Platform

જિંદગી માં મારી એક ખૂબસૂરત સ્વપ્ન બની ને આવ્યા તમે

જિંદગી માં મારી એક ખૂબસૂરત સ્વપ્ન બની ને આવ્યા તમે,
જાણે કિનારા ને દરિયો મળી ગયો હોય.........
મારી બેસુખી જિંદગી માં સુંગધ મહેકાવી તમે..........
મને પોતાની જાત થી પરવાનગી અપાવી તમે.........
માટે જ સુંદર એક દીપક છો તમે...........

©Jay  Mahakal
  #પ્રેમ ની કટાર #મન ના વિચારો #viral #nojolove
jaymahakal7705

purvika

New Creator

#પ્રેમ ની કટાર #મન ના વિચારો #viral #nojolove #શાયરી

224 Views