*હથેળી* ૨૧-૧-૨૦૨૩ હથેળીમાંથી છીનવી લઈ લીધું છે, કિસ્મતમાં લખેલું કેમનું લેવાય છે. ખોટી રમત રમી અન્યાય કર્યા છે, છતાંયે ક્યાં કશું જ હાંસિલ થયું છે. ભાવના દંભ આચરીને દેખાડો થાય છે, તોય સુખથી વંચિત રહી ને જીવાય છે. હથેળીમાંથી છીનવી ખુશ થઈ ગયા છે, પણ પરિશ્રમની આદત ક્યાં ગુમાવી છે. ગોટાળા કરીને મોટી ગાડીમાં ફરાય છે, બીજાની મહેનત ક્યાં છીનવાઈ શકે છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #Anticorruption હથેળી...#Nojoto