Nojoto: Largest Storytelling Platform

છે તણખલાની શું વિસાત? કે હંફાવી જાય હવાને... એ

છે  તણખલાની શું વિસાત?
કે હંફાવી  જાય  હવાને...
એ તો જોડાયેલું છે  જમીનથી જક્કડ!
એથી જ તો ટકાવી  રાખ્યા છે  શ્વાસ...!

©Ritesh Saraiya
  #Though

#Though

72 Views