Nojoto: Largest Storytelling Platform

વહુએ ઘર માં પેહલી વખત પધરામણી કરી, ત્યારે સસરાએ સ

વહુએ ઘર માં પેહલી વખત પધરામણી કરી, 
ત્યારે સસરાએ સાસુ ના કાનમાં ધીરે થી કહ્યું; 
"ધ્યાન થી જો, 
ચેહરો બદલી ને દીકરી આવી છે,
 બસ આટલું તું.....સમજી લેજે"!!!

v₹ #ManyThings
વહુએ ઘર માં પેહલી વખત પધરામણી કરી, 
ત્યારે સસરાએ સાસુ ના કાનમાં ધીરે થી કહ્યું; 
"ધ્યાન થી જો, 
ચેહરો બદલી ને દીકરી આવી છે,
 બસ આટલું તું.....સમજી લેજે"!!!

v₹ #ManyThings
vipulkalani1452

Vipul Kalani

New Creator