Nojoto: Largest Storytelling Platform

જ્યાં જન્મ થયો કોઇનો તે ઘર છે જ્યાં પ્રેમ વસે કોઇ

જ્યાં જન્મ થયો કોઇનો
 તે ઘર છે
જ્યાં પ્રેમ વસે કોઇનો 
તે ઘર છે 
જ્યાં ઇશ્વર સદા વસે 
તે મનુજ ઊર
પણએક ઘર છે.
જ્યાં જન્મ થયો કોઇનો
 તે ઘર છે
જ્યાં પ્રેમ વસે કોઇનો 
તે ઘર છે 
જ્યાં ઇશ્વર સદા વસે 
તે મનુજ ઊર
પણએક ઘર છે.