*આવો મા* ૧૫-૭-૨૦૨૨ આવો ગોરના કુવા વાળી ચેહર મા, તમે કૃપા કરવા આવો ને ચેહર મા. સેવકો તમારે દ્વારે દર્શન કાજે ઉભા છે, તમે દયો દર્શન ને આશા પૂર્ણ કરો મા. બહુ વાર ન કરશો ઓ ચેહર માતા રે, તમે ભાવના ભરેલા હૈયાનાં હાર રે. રમેશભાઈ વિનવે તમે વેહલા આવજો, ગવૈયા મંડળ રેગડી ગાય હવે આવજો. દર્શન થતાં ધન્ય થયા સૌ નરનારી મા, હરખે બોલે ધન્ય ધન્ય હો ચેહર મા.. *કોપી આરક્ષિત* *©️* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #આવો મા... #Nojoto2liner #friends