White કોઈ Certificate ની જરૂર નથી, તારો સાથ મારી ઓળખ છે, તારી જીંદગીની કોઈ કલ્પના નથી, તારા દરેક ક્ષણની હકીકત છું, તું જોઈએ એ ફ્કત જીદ નથી, તારા સાથથી જીંદગીની દરેક ખુશી Special છે, તું સમજે એક અહેસાસ નથી, તારા સાથથી જીંદગી જન્નત છે...... તું મારું કોઈ અધૂરું સપનું નથી , તું મારી જીંદગીની અનોખી ભેટ છું...... મોબાઇલ ફોન પર રોજ Dp change કરવા નથી , પણ જીંદગીના દરેક ક્ષણનો આલ્બમ યાદગાર બનાવો છે... ©Meena Prajapati #love_shayari પ્રિયતમા કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગઝલ