Nojoto: Largest Storytelling Platform

ઈશ્વર કહે છે....... તું એક ડગલું માંડી શરૂ

ઈશ્વર કહે છે.......
        તું એક ડગલું માંડી શરૂઆત તો કર.
       હું તને આખો પહાડ ચડાવી દઇશ.
       તું  કોઈ ઉપર વિશ્વાસ કરવાની શરૂઆત તો કર.
       હું તને બધાનો વિશ્વાસુ બનાવી દઇશ.
       તું તારું એક સપનું પૂરું કરવાની શરૂઆત તો કર.
       હું તારા બધા સપનાઓ પૂરાં કરી દઈશ.
       તું એક સંબંધ સુધારવાની શરૂઆત તો કર.
       હું તારા બધા સંબધો સાચવી દઇશ
       તું એકવાર સફળતા મેળવવાની શરૂઆત તો કર. 
       હું તને બધે સફળતા અપાવી દઇશ.
       તું એક પ્રયત્ન કરવાની શરૂઆત તો કર.
       હું તારા બધા પ્રયત્નો સફળ બનાવી દઇશ.
      તું એકવાર મસ્ત જીવન જીવવાની શરૂઆત તો કર.
      હું તારા આખા જીવન ને સુવર્ણ બનાવી દઇશ. 
                               - A.D.HIRPARA 
 #શરૂઆત #ગુજરાતી #કવિતા #ઇશ્વર #yqmotabhai #gujarati #challenge #poetry
ઈશ્વર કહે છે.......
        તું એક ડગલું માંડી શરૂઆત તો કર.
       હું તને આખો પહાડ ચડાવી દઇશ.
       તું  કોઈ ઉપર વિશ્વાસ કરવાની શરૂઆત તો કર.
       હું તને બધાનો વિશ્વાસુ બનાવી દઇશ.
       તું તારું એક સપનું પૂરું કરવાની શરૂઆત તો કર.
       હું તારા બધા સપનાઓ પૂરાં કરી દઈશ.
       તું એક સંબંધ સુધારવાની શરૂઆત તો કર.
       હું તારા બધા સંબધો સાચવી દઇશ
       તું એકવાર સફળતા મેળવવાની શરૂઆત તો કર. 
       હું તને બધે સફળતા અપાવી દઇશ.
       તું એક પ્રયત્ન કરવાની શરૂઆત તો કર.
       હું તારા બધા પ્રયત્નો સફળ બનાવી દઇશ.
      તું એકવાર મસ્ત જીવન જીવવાની શરૂઆત તો કર.
      હું તારા આખા જીવન ને સુવર્ણ બનાવી દઇશ. 
                               - A.D.HIRPARA 
 #શરૂઆત #ગુજરાતી #કવિતા #ઇશ્વર #yqmotabhai #gujarati #challenge #poetry
hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator

#શરૂઆત #ગુજરાતી #કવિતા #ઇશ્વર #yqmotabhai #gujarati #Challenge poetry