Nojoto: Largest Storytelling Platform

જિંદગીએ નેગેટિવ અને પોઝિટિવનો સરવાળો છે. આપણને પ્લ

જિંદગીએ નેગેટિવ અને પોઝિટિવનો સરવાળો છે. આપણને પ્લસ અને માઇનસ કરતા આવડવું જોઇએ. નકામું હોય એની બાદબાકી કરી નાખો અને કામનું હોય એને બચાવી રાખો. આફટર ઓલ આપણી પાસે શું છે, આપણે શેને પેમ્પર કરીએ છીએ, શું મગજમાં ભરી રાખીએ છીએ, શું પકડી રાખીએ છીએ અને શેનાથી મુક્ત થઇ જઇએ છીએ એના પર જ જિંદગીના સુખ કે દુ:ખનો આધાર રહેતો હોય છે.

©Devang Limbani #lifeexperience #lifstory #instgram 
#MySun